Ad Code

માનવ કલ્યાણ યોજના|માનવ કલ્યાણ યોજના સિલાઈ મશીન|માનવ કલ્યાણ યોજના 2024|માનવ ગરીબ કલ્યાણ યોજનામાનવ કલ્યાણ યોજના pdf 2025,માનવ કલ્યાણ યોજના ક્યુઆર કોડ,માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ,માનવ કલ્યાણ યોજના 2024 online apply,માનવ કલ્યાણ યોજના 2025,માનવ કલ્યાણ યોજના ડ્રો|માનવ કલ્યાણ યોજના ડ્રો લિસ્ટ|માનવ કલ્યાણ યોજના 2024 online apply last date|માનવ કલ્યાણ યોજના pdf|માનવ કલ્યાણ યોજના ડ્રો માં તમારી અરજી સિલેક્ટ થયેલ છે|માનવ કલ્યાણ યોજના 2024 25

 માનવ કલ્યાણ યોજના.

(ગરીબ કલ્યાણ મેળો)

રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં

(ધંધા માટે સાધનો ફ્રી માં)

અંદાજિત 28 ધંધા/રોજગાર માટે 25 હજારની કિંમતના સાધનો વિનામુલ્યે (મફત)માં


>>>  યોજનાનો હેતુ

  • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

>>>  નિયમો અને શરતો

  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે.
  •  ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા 
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
  • માનવ ગરીમા યોજનામાં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે

>>> માનવ કલ્યાણ યોજના હેઠળ મળવા પાત્ર ટૂલકીટસ (યાદી નીચે મુજબ છે.)

  • દૂધ દહીં વેચનાર
  • ભરતકામ
  • બ્યુટી પાર્લર
  • પાપડ બનાવટ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • પ્લમ્બર
  • સેન્ટિંગ કામ
  • ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
  • અથાણા બનાવટ
  • પંચર કિટ

ફોર્મ શરૂ થાય તે પહેલા બધા જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી રાખવા...


>>>  રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રેશંકાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધારકાર્ડ નંબર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • ઇ શ્રમ કાર્ડ
  • બાંહેધરીપત્રક (ઓનલાઇન વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે..)
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
  • ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)

બાંહેધરીપત્રક ડાઉનલોડ માટે : અંહિ ક્લિક કરો 



>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી

>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.


વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 


વેબસાઇટ માટે :અંહિ ક્લિક કરો  


👉 રજીસ્ટ્રેશન માટે : અંહિ ક્લિક કરો .

Post a Comment

0 Comments