Ad Code

આઈ ખેડૂત પોર્ટલ|આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025|#ખેડૂત|આઈ ખેડૂત|ખેડૂત|આઈ ખેડૂત ૨.૦|નવિન આઈ ખેડૂત|આઈ ખેડૂત પોર્ટલ 2.0|આઈ ખેડૂત પોર્ટલ ૨.૦|આઈ ખેડૂત પોર્ટલ ૨૦૨૫|ખેડૂત યોજના|આઈ ખેડૂત પશુપાલન યોજના|આઈ ખેડૂત ખેતીવાડી યોજના|આઈ ખેડૂત પોર્ટલ 2.0 અપડેટ|આઇ ખેડૂત પોર્ટલ|આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓ|આઈ ખેડૂત પોર્ટલ કયારે શરૂ થશે|#આઈ ખેડૂત 2.0|આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજી 2025|#આઈ ખેડુત પોર્ટલ|આઈ ખેડૂત પોર્ટલ ફોર્મ કેવી રીતે ભરવું|આઈ ખેડૂત પોર્ટલ યોજના આઈ ખેડૂત પોર્ટલ

 આઈ ખેડૂત અંતર્ગત વિવિધ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ

અલગ અલગ યોજનાઓ માટે ફોર્મ શરૂ


અરજી કરવાની તા. :  24/04/2025 થી 15/05/2025 સુધી

ઘટકનું નામ :-

  • વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)
  • ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (૩૦ લાખ યુનિટ કિમત સુધી)
  • કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના
  • રેઇઝ બેડ પ્લાન્ટર
  • પાક મૂલ્ય વૃદ્ધિ
  • ટ્રેક્ટર ટ્રેલર
  • રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
  • મિલેટ પ્રોસેસિંગ યુનિટ
  • સોલાર પાવર યુનિટ/કીટ
  • ડ્રોનથી છંટકાવ
  • સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
  • એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
  • વોટર કેરીંગ પાઇપલાઈન
  • માલ વાહક વાહન
  • પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
  • માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
  • પશુ સંચાલીત વાવણીયો
  • વ્હીલ હો (આંતરખેડનું સાધન)
  • પ્લાન્ટર (અન્ય પ્રકારના )
  • વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
  • શ્રેડર/ મોબાઇલ શ્રેડર
  • પ્લાઉ (તમામ પ્રકારના )
  • રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
  • રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
  • રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  • અન્ય ઓજાર/સાધન
  • પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  • પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
  • પમ્પ સેટ્સ
  • બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
  • સબસોઈલર
  • બ્રસ કટર
  • પાવર ટીલર
  • પોટેટો ડીગર
  • પોટેટો પ્લાન્ટર
  • કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
  • ગ્રાઉન્ડનટ ડીગર
  • પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  • તાડપત્રી
  • હેરો (તમામ પ્રકારના )
  • પાવર થ્રેસર
  • લેન્ડ લેવલર
  • લેસર લેન્ડ લેવલર
  • રોટાવેટર
  • ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
  • વિનોવીંગ ફેન
  • પોસ્ટ હોલ ડીગર
  • કલ્ટીવેટર
  • ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ખેડૂત નોંધણી પત્રક નંબર (જો નોંધણી કરાવેલ હોય તો)
  • 7-12, 8-A ખાતા નંબર
  • બેન્ક સેવિંગ એકાઉન્ટ નંબર
  • ચેક નંબર
  • આધાર કાર્ડ નંબર 
  • રેશન કાર્ડ નંબર 
  • મોબાઈલ નંબર

👉 વધુ માહિતી માટે :અંહિ ક્લિક કરો  


👉 વેબસાઇટ માટે :અંહિ ક્લિક કરો 


👉 ફોર્મ ભરવા માટે :અંહિ ક્લિક કરો 

Post a Comment

0 Comments