Ad Code

manav garima yojana,manav kalyan yojana 2025,manav garima yojana 2024,manav kalyan yojana,manav garima yojana in gujarati,manav kalyan yojana beauty parlour kit,manav garima yojana 2025,manav garima yojana gujarat,manav kalyan yojana 2025 form kaise bhare,manav garima yojana online apply,manav garima yojna,manav kalyan yojana 2024,manav garima yojana form,manav garima yojana 2023,manav garima yojana 2021 list,manav garima yojana online apply 2021

 માનવ કલ્યાણ યોજના

(ગરીબ કલ્યાણ મેળો)

રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં...

(ધંધા માટે સાધનો ફ્રી માં)



અંદાજિત 28 ધંધા/રોજગાર માટે 25 હજારની કિંમતના સાધનો વિનામુલ્યે (મફત)માં


>>>  યોજનાનો હેતુ

નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.


>>>  નિયમો અને શરતો


***  ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે.

***  ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા 

***  અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

***  અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.

***  અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.

***  અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.

*** લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

*** સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

***  માનવ ગરીમા યોજનામાં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે


>>> માનવ કલ્યાણ યોજના હેઠળ મળવા પાત્ર ટૂલકીટસ (યાદી નીચે મુજબ છે.)

  • દૂધ દહીં વેચનાર
  • ભરતકામ
  • બ્યુટી પાર્લર
  • પાપડ બનાવટ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • પ્લમ્બર
  • સેન્ટિંગ કામ
  • ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
  • અથાણા બનાવટ
  • પંચર કિટ

ફોર્મ ભરવા માટે અંહિ ક્લિક કરો : અંહિ ક્લિક કરો


ફોર્મ ભરવા માટે છેલ્લી તા. : 22/05/2025


>>>  રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રેશંકાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધારકાર્ડ નંબર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • ઇ શ્રમ કાર્ડ
  • બાંહેધરીપત્રક (ઓનલાઇન વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે..)
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
  • ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)


>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી... 

>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.


વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 


Post a Comment

0 Comments