Ad Code

psi written exam call letter|psi call letter 2025|gujarat police call letter download|psi call letter 2024|police psi call letter|psi call letter update|gujarat psi call letter|psi call letter download|psi call letter released|psi call letter update 2025|gujarat psi call letter 2025|psi call letter 2025 download|psi call letter download 2025|gujarat psi call letter update|gujarat police call letter download 2025|psi call letter ક્યારથી download થશે

 પોલીસ ભરતી 2025 

 


PSI - પોલીસ સબ ઈન્સ્પેકટર લેખિત પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ તારીખ જાહેર

પરીક્ષા તારીખ : 13/04/2025

કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક : અંહિ ક્લિક કરો

પોસ્ટ : PSI - પોલીસ સબ ઈન્સ્પેકટર

જાહેરાત ક્રમાંક : 202223/1


પરીક્ષા તા. : 13/04/2025



 તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..

PSI - પોલીસ સબ ઈન્સ્પેકટર લેખિત પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ તારીખ જાહેર


પરીક્ષા તારીખ : 13/04/2025


કોલ લેટર ડાઉનલોડ તા. : 05/04/2025 (14:00 કલાકે)


બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાનાર પેપર-૧ અને પેપર-૨ ની લેખિત પરીક્ષાના કોલલેટર તા. 05/04/2025 ના રોજ કલાક 14:00 વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.




વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 


***********************

PSI પોલીસ સબ ઈન્સ્પેકટર લેખિત પરીક્ષા તારીખ જાહેર


પરીક્ષા તારીખ : 13/04/2025


મુખ્ય પરીક્ષા 300 ગુણની રહેશે જેમાં ૨ પેપર (ઉદ્દેશ્ય પ્રકાર અને વર્ણનાત્મક પ્રકાર) હશે. દરેક પેપરનો અભ્યાસક્રમ, સમયગાળો અને ગુણ નીચે મુજબ છે.





************************


PSI સબ ઈન્પેકટર શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબતે....


શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે :અંહિ ક્લિક કરો 


>>> શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.


>>>  ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.


>>>  સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

>>> જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે તા.૨૨/૦૨/૨૦૨૫ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૨૨/૦૨/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૨/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી

Post a Comment

0 Comments