સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ભરતી.
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>> પોસ્ટ <<
- આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
- PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
- પેરા મેડિકલ સ્ટાફ
- હાઉસ કીપર
- હેલ્પર કમ નાઈટ વોચમેન
- આર્ટ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
- હાઉસ ફાધર
- મેનેજર
- કોર્ડિનેટર
વયમર્યાદા : 21 થી 40 વર્ષ
>>> તારીખ : 16/04/2025
>>> સમય : 09:30 કલાકે
>>> સ્થળ : જિલ્લા બાળ સુરક્ષાની કચેરી, A બ્લોક ભોંયતળિયે, સહયોગ સ્કૂલ બિલ્ડીંગ, સિવિલ સામે, પથિકાશ્રમની બાજુમાં સેકટર - 11 ગાંધીનગર
0 Comments