Ad Code

rte પ્રથમ રાઉન્ડ|RTE પ્રથમ રાઉન્ડ|પ્રથમ રાઉન્ડ બાદ પ્રવેશ|પ્રવેશ પ્રથમ રાઉન્ડ rte|આરટીઇ પ્રથમ રાઉન્ડ પ્રવેશ,11-9-2020 આરટી પ્રથમ રાઉન્ડ|પ્રવેશ માટે શાળાનો પ્રથમ રાઉન્ડ|આર ટી ઇ પ્રથમ રાઉંંન્ડ|ગુજરાત આર ટી ઈ પ્રવેશ પ્રથમ રાઉન્ડ|પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા|rte પ્રથમ રાઉન્ડ અને બીજો રાઉન્ડ અગત્યની માહિતી|rte બીજો રાઉન્ડ|ખાનગી શાળા પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની તારીખ જાહેર|સ્કૂલ પસંદગી બીજો રાઉન્ડ|rte ત્રીજો રાઉન્ડ|આર ટી ઈ પ્રવેશ બીજો રાઉન્ડ

 RTE (Right to Education)


ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન

(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)

RTE હેઠળ પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ પરિણામ જાહેર

એડમિટ કાર્ડ ની પ્રિંટ કાઢવા માટે : અંહિ ક્લિક કરો

RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવેલ છે. નીચે દર્શાવેલ ટેબ પર ક્લિક કરી ADMIT CARD (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૦૮/૦૫/૨૦૨૫, ગુરુવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે જેની ખાસ નોંધ લેવી


👉 રિઝલ્ટ જોવા માટે : અંહિ ક્લિક કરો 


👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 


*****************************

RTE હેઠળ અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા બાબતે

ખાસ સૂચના :-

તા.21/04/2025 થી તા.23/04/2025 દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરી શકાશે.


👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 

Post a Comment

0 Comments